Swad Land welcomes YOU [ :-) ]

Are you missing the Taste of your Home food???? Are you feeling hungry because you are far from your home??? This blog will provide you the skills to feel your hunger, taste to suit your dish and secrets to earn hearts of your eaters... Welcome to Kitchen Queen's Blog. where we post the Desi and Modern both walking hands together on a simple understanding blog..Specially for people who are residing far from their mother and missing their home dish..

Sunday, December 20, 2009

Khakhra (Plain & Masala) ( ખાખરા (સાદા અને મસાલા વાળા) )




Ingredients
સામગ્રી
  1. 500gm Wheat Flour
  2. 1 Spoon Ghee
  3. Salt as per Taste
  4. 1 Spoon Cumin Seeds
  5. ½ Spoon Black Pepper Powder
  1. ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. ૧ ચમચી ઘી
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. ૧ ચમચી જીરું
  5. ૧/૨ ચમચી કાળા મરી પાવડર
Method
પદ્ધતિ
  1. Take Wheat Flour and knead with Water.
  2. Add some Salt in to it.
  3. Now knead flour and make smooth.
  4. Make small and equal ball of dough to make Roti.
  5. Roll out Roti of each ball; make them as thin as possible.
  6. Roast Roti from side evenly.
  7. Press with some cloth from TOP while roasting from each side.
  8. Roast until Roti becomes crispy and brown in color.
  9. Roast each Roti one by one with same system.
  10. Plain Khakhra are ready, eat them or store in air tight container.
  11. To make Masala Khakhra when you are kneading dough add Cumin Seed and Black Pepper Powder, and repeat other steps.
  1. ત્રાસકમાં ઘઉંનો લોટ લઇને તેમાં પાણી ઉમેરો.
  2. તેમાં થોડુક મીઠું ઉમેરો.
  3. લોટને ફરીથી ગુંદીને પોચો બનાવો
  4. ગુન્દેલા લોટના રોટલી બને એવા એક સરખા લુવા બનાવો.
  5. હવે લુવા માંથી શક્ય હોય એટલી પાતળી રોટલી વાણી લો.
  6. વણેલી રોટલીને બંને બાજુથી શેકતા રહો.
  7. રોટલીને ઉપરથી કપડા વડે દબાવતા રહીને શેકતા રહો.
  8. રોટલી કડક અને બદામી રંગની ના થાય ત્યાં સુધી શેકતા રહો.
  9. આવી રીતે બધીજ રોટલીઓને શેકી લો.
  10. સાદા ખાખરા તૈયાર છે, ખાવ કે પછી ડબ્બામાં સંગરી રાખો.
  11. મસાલા ખાખરા બનાવવા માટે, લોટ ગુંદતી વખતે તેમાં જીરું અને કાળા મરી નાખી દો અને બાકીના સ્ટેપ પ્રમાણે ખાખરા બનાવો.

No comments:

Post a Comment