- Take Wheat Flour and knead with Water.
- Add some Salt in to it.
- Now knead flour and make smooth.
- Make small and equal ball of dough to make Roti.
- Roll out Roti of each ball; make them as thin as possible.
- Roast Roti from side evenly.
- Press with some cloth from TOP while roasting from each side.
- Roast until Roti becomes crispy and brown in color.
- Roast each Roti one by one with same system.
- Plain Khakhra are ready, eat them or store in air tight container.
- To make Masala Khakhra when you are kneading dough add Cumin Seed and Black Pepper Powder, and repeat other steps.
| - ત્રાસકમાં ઘઉંનો લોટ લઇને તેમાં પાણી ઉમેરો.
- તેમાં થોડુક મીઠું ઉમેરો.
- લોટને ફરીથી ગુંદીને પોચો બનાવો
- ગુન્દેલા લોટના રોટલી બને એવા એક સરખા લુવા બનાવો.
- હવે લુવા માંથી શક્ય હોય એટલી પાતળી રોટલી વાણી લો.
- વણેલી રોટલીને બંને બાજુથી શેકતા રહો.
- રોટલીને ઉપરથી કપડા વડે દબાવતા રહીને શેકતા રહો.
- રોટલી કડક અને બદામી રંગની ના થાય ત્યાં સુધી શેકતા રહો.
- આવી રીતે બધીજ રોટલીઓને શેકી લો.
- સાદા ખાખરા તૈયાર છે, ખાવ કે પછી ડબ્બામાં સંગરી રાખો.
- મસાલા ખાખરા બનાવવા માટે, લોટ ગુંદતી વખતે તેમાં જીરું અને કાળા મરી નાખી દો અને બાકીના સ્ટેપ પ્રમાણે ખાખરા બનાવો.
|
No comments:
Post a Comment