- Wash and chop Fenugreek Leaves and Coriander Leaves and chopped it..
- Mix all flours in a bowl.
- Add chopped Fenugreek and Coriander leaves, Sesame Seeds, Cumin Seeds, Crushed Chilies, Red Chili Powder, Turmeric Powder and Salt.
- Mix all ingredients well.
- Add water and Knead into soft dough, use oil to make dough softer.
- Divide dough in to 8-10 equally kneaded round parts.
- Roll out Thepla (Roti) of about 5 inch diameter for each part.
- Shallow fry each Thepla on hot griddle by applying Oil on both side.
- Make sure Thepla is fried enough.
- Shallow fry all 8-10 Theplas..
- Methi Theplas are ready to serve, Or Store in an air tight container.
| - મેથી અને કોથમીરને ચોક્ખા પાણીથી ધોઈ અને સમારી લો.
- બધા લોટને એક મોટા કબીરામાં મિક્ષ કરો.
- હવે કબીરમાં મેથી, કોથમીર, તલ, જીરું, લીલા મરચા, લાલ મરચું, ચમચી હળદર અને મીઠું ઉમેરો.
- બધી સામગ્રીને બરાબર હલાવી નાખો.
- થોડુક પાણી નાખીને લોટને ગુંદી લો, થોડું તેલ લઇ લોટને પોચો અને સુવાળો બનાવો.
- ગુન્દેલા લોટના ૮-૧૦ એક સરખા લુવા બનાવી લો.
- દરેક લુવા માંથી ૫ ઇંચ જેટલા વ્યાસ વાળી થેપલા વણી લો.
- દરેક થેપલાને બંને બાજુ તેલ લગાવીને ગરમ તવી ઉપર સાંતળી લો.
- થેપલા બરાબર તળાય છે તે ખાતરી કરી લો.
- ૮-૧૦ થેપલાને એક પછી એક સાંતળી લો.
- મેથીના થેપલા પીરસવા માટે તૈયાર છે, કે પછી હવાચુસ્ત ડબ્બામાં રાખો.
|
No comments:
Post a Comment