- Mix Mung Been Flour with 125gm Ghee, Mix them well.
- Heat remaining Ghee in pan, with slow flame of gas stove.
- Pour sifted Mung Been Flour in to heating Ghee, keep stirring.
- Add Khoya in heating mixture, stir continuously at low flame.
- Add Sugar, Scrapped Almonds and Pistachios, Green Cardamom Powder into it.
- Stir continuously and heat it till the mixture turn golden brown in color
- Turn of gas stove.
- Pour it into a plate greased with Ghee.
- Let it cool down for 15 minutes.
- Cut into squares when still it’s warm.
- Cool it further for 30 minutes.
- Magaj is ready to serve.
| - મગના લોટ ને ૧૨૫ ગ્રામ ઘી થી બરાબર મોયી લો.
- બાકીના ઘીને કડાઈમાં ગેસ ઉપર ધીમા તાપે ગરમ કરો.
- મોયેલા મગના લોટને ઉકળતા ઘી માં હલાવતા-હલાવતા નાખો,
- થોડુક ગરમ થયા બાદ તેમાં મોળો માવો ઉમેરો અને હલાવતા રહો.
- મિશ્રણ ગરમ થયા બાદ તેમાં ખાંડ, બદામ અને પીસ્તાના ટુકડા તથા ઈલાયચી પાવડર નાખો.
- હવે જ્યાં સુધી મિશ્રણ હળવા બદામી રંગનું ના થાય ત્યાં સુધી ધીમા તાપે ગરમ કરો.
- હવે ગેસ સ્ટવ બંધ કરી દો.
- એક નાની થાળીને ઘી થી ચોપડી તેમાં આ મિશ્રણને પાથરી દો.
- ૧૫ મિનીટ સુધી ઠરવા દો.
- હુંફાળું હોય ત્યાં સુધીમાં પ્રમાણસર ચોસલા પડી દો.
- બીજી ૩૦ મિનીટ સુધી ઠરવા દો.
- મગજ પીરસવા માટે તૈયાર છે.
|
No comments:
Post a Comment